પીવાલાયક પાણી / અમદાવાદમાં આ એક ખામીના કારણે સાબરમતી નદીમાંથી 150 ક્યુસેક પાણીની કેનાલમાં જાવક

150 cusecs of water out of Sabarmati river into canal

વાસણા બેરેજના ફતેહવાડી કેનાલના ગેટમાં ખામી સર્જાતા લિકેજની ઘટના, પાણી લિકેજની ઘટનાના કારણે સાબરમતી નદીમાંથી 150 ક્યુસેક પાણી એમ જ કેનાલમાં જઇ રહ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ