મહેસાણા / ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં ભંગાણ, 150 થી વધુ આગેવાનો જોડાશે ભાજપમાં, જયરાજસિંહ પરમારનું સૂચક ટ્વિટ

150 Congress leaders from Mehsana will join BJP

ચૂંટણી પહેલાજ મહેસાણા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. અહીયા 150 જેટલા કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાવાના છે. જેથી આ મુદ્દે જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટર પર સૂચક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ