સેલ્યૂટ / સૈનિક સ્કૂલના 15 વર્ષના છોકરાએ પોતાનો જીવ ગુમાવી ત્રણ બાળકીઓનો જીવ બચાવ્યા, આર્મીએ આપી સલામી

15 years old cadet amit raj sainik school puruliya indian army

સૈનિક સ્કૂલ, પુરૂલિયાના 15 વર્ષના કૈડેટ અમિત રાજની બહાદુરીને આજે દરેક યાદ કરી રહ્યા છે. આ નાની ઉંમરમાં અમિતે પોતાનો જીવ ગુમાવીને ત્રણ બાળકોના જીવ બચાવ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ