ધરપકડ / અમદાવાદમાં ઘરે આવી નાની બેનને ચોકલેટની લાલચે બહાર મોકલીને 15 વર્ષની સગીરા સાથે રીક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ

15 year old girl Rape Amraivadi Ahmedabad

અમદાવાદમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતા. માસુમ સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમ આરોપી કોણ છે જોઈએ આ અહેવાલમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ