સલામ / લૉકડાઉનમાં 1200 કિમી સાયકલ ચલાવી પિતાને ઘરે લાવનારી જ્યોતિને મળી શાનદાર ઑફર

15 year darbhanga girl jyoti reacts cycles 1200 km with injured father from gurgaon to bihar

લૉકડાઉનમાં એક દીકરી પોતાના ઈજાગ્રસ્ત પિતાને સાયકલ પર બેસાડીને 1200 કિમીનું અંતર કાપીને ઘરે લાવી છે. બિહારના દરભંગાની 15 વર્ષની આ યુવતીની હિંમતને આંતરરાષ્ટ્રીય સલામ છે. જ્યારે તે પિતાને લઈને ઘરે પહોંચી ત્યારે તેની પ્રતિભાને કારણે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ટ્રાયલ માટે બોલાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે જો તે ટ્રાયલમાં પાસ થશે તો તેને આધુનિક ટ્રેનિંગ આપવામાં આવશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ