BIG NEWS / બિહારની ગોઝારી દુર્ઘટના, લગ્નમાં ભોજન કરીને આવી રહેલા 15 લોકોને ટ્રકે કચડ્યાં, 10ના મોત

15 people were crushed by a runaway truck in Bihar, they were returning with food from a wedding

બિહારના વૈશાલી જિલ્લામાં લગ્નપ્રસંગે રાત્રિભોજન પતાવીને પરત આવી રહેલા 15 લોકોને કચડી નાખ્યાં હતા જેમાંથી 10 લોકોના મોત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ