રાજકોટ / પડધરીના મેટોડાના બંધ કારખાનામાં પોલીસ રેડ, એક યુવતી સહિત 15 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

15 people were arrested with liquer party in close factory Metoda rajkot

રાજકોટમાં નબીરાઓની દારૂની પાર્ટી માટેનું સ્થળ હવે બદલાયું છે. શહેરમાં નબીરાઓ ફાર્મ હાઉસના બદલે બંધ કારખાનામાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ