દુર્ઘટના / ગોઝારો સોમવારઃ નવસારી અને કચ્છના બે અલગ અલગ અકસ્માતમાં કુલ 15 લોકોના મોત

15 people killed in Navsari and Kutch accident

સોમવાર ગોઝારો સાબિત થયો છે. દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ અને અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવારે કચ્છ અને નવસારીના બે અલગ અલગ અકસ્માતમાં કુલ 15 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ