બેરોજગારી / પાકિસ્તાનમાં પટાવાળાની નોકરી માટે 15 લાખ લોકોએ અરજી કરી, એમ.ફિલ પાસ લોકો પણ અજમાવી રહ્યાં છે પોતાનું નસીબ

1.5 million people apply for pawnbroker job in Pakistan, M.Phil pass is also trying their luck

કોરોના ના રોગચાળાને કારણે નોકરીઓને ભારે ફટકો પડ્યો છે. ઓછામાં ઓછા 15 લાખ લોકોએ હાઇકોર્ટમાં પટાવાળાની નોકરી માટે અરજી કરી હતી અને તેમાંથી એમ.ફિલ ડિગ્રી ધારકો હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ