શું વાત છે / કોરોનાકાળમાં પણ એક પ્લેટ બિરીયાની માટે અહીં લાગે છે દોઢ કિલોમીટર લાંબી લાઇન, જાણો શું છે કારણ

1.5 long queue for biriyani at karnataka know why

તમને ખબર છે ભારતીયોને વિદેશમાં કેમ નથી ફાવતું, કારણકે ભારતીયો સ્વાદના ચટાકાના શોખીન હોય છે અને ખાવા માટે તે કંઇ પણ કરી શકે. આ લાઇનને સાર્થક કરતો એક કિસ્સો કર્ણાટકમાં બન્યો છે. જ્યાં બિરીયાની ખાવા માટે લોકોએ  દોઢ કિલોમીટર લાંબી લાઇન લગાવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ