સુરત / વરિયાવ ગામમાંથી 15 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 

15 lakh MD drugs were collected from Surat Variyav village

સુરતમાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગત અવાર નવાર મળે છે. જેને લઈને પોલીસે નશાનું વેચાણ કરતા શખ્સોને પકડી પાડવા માટેની કવાયત હાથધરી હતી. જેમાં  MD ડ્રગ્સ સાથે એક મહિલા અને એક શખ્સની ધરપકડ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ