કરૂણતા / 15 લાખ બાળકોને આનાથ કરી ગયો કોરોના, ભારતમાં વધી આટલી સંખ્યા : રિપોર્ટમાં બહાર આવ્યા ભયાનક આંકડા

15 lakh children worldwide lost parents and gurdians during covid 19

ધ લાન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના મહામરીના શરૂઆતના 14 મહિનામાં લાખો બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ