મમતા / સુરત અકસ્માતના આ કરૂણ દ્રશ્યો તમને હચમચાવી મુકશે, માતા-પિતાનું છત્ર ગુમાવનારી આ બાળકીઓનું કોણ?

15 killed in Surat accident

મંગળવારની સવાર અમંગળ સમાચાર લાવી છે. સુરતમાં એક્સિડેન્ટમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે માતા-પિતાના મોત બાદ નીરાધાર બનેલી બે દીકરીઓની તસવરી હૈયુ કંપાવી દે તેવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ