સાવધાન ગુજરાત! / મહેસાણામાં ટ્રાફિક પોલીસે કાર રોકી ચેકિંગ કરતા મળી આવ્યું આટલા કિલો ચરસ

15 kg Charas seized mehsana gujarat drug case

ગુજરાતમાં ચરસ, ગાંજા અને ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત્ છે. કચ્છના મુન્દ્રા, પોરબંદર, અમદાવાદ બાદ હવે મહેસાણામાં કેફી પદાર્થ સાથે 3 શખ્સો ઝડપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ