મહામારી / ગુજરાતમાં કોરોના હવે નામ પૂરતો, રાજ્યમાં આજે 352 નવા કેસની સાથે 4 લોકોના મોત

15 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 352 નવા કેસ નોંધાયા તો 4 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,006 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ