Petrol Diesel Price / આ વર્ષમાં 21 રૂપિયા સુધી વધી ગયા પેટ્રોલ- ડીઝલના ભાવ, આજના ભાવ વધારાથી ફરી એક વાર વધી ચિંતા

15 july 2021 petrol prices hiked again 35 paise per litre diesle costlier by 15 paise

જુલાઈ મહિનામાં 8મી વખત પેટ્રોલના ભાવમાં વધારો થવાની સાથે મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમતો 101 રૂપિયાને પાર કરી ચૂકી છે. આજે પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 15 પૈસાનો વધારો ઝીંકાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ