મહામારી / દુનિયા કોરોના સંકટથી પીડાઈ રહી છે ત્યાં આ 15 દેશોમાં હજુ સુધી નથી પહોંચ્યો કોરોના

15 coutries which are free from corona virus

કોરોના વાયરસના કારણે હડકંપ મચી ગયો છે. વિશ્વમાં કોરોના વાયરસનાં કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને લાખો હજુ પણ જીવન-મરણ વચ્ચે લડાઈ લડી રહ્યા છે. દુનિયાના ઘણા દેશ કોરોના સામે લડી રહ્યા છે ત્યારે એવા દેશો પણ છે જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ