ગુજરાત / ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ : એક ઝાટકે 15 વિદ્યાર્થીઓને કોવિડ, ગુજરાતીઓ ચિંતામાં મૂકાયા

15 coronavirus cases Gujarat National Law University gandhinagar gujarat

ગાંધીનગરમાં અચાનક કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત નેશનલ લો યુનિમાં 15 વિદ્યાર્થીઓને કોરોના થતા હડકંપ મચ્યો છે. ગુજરાતીઓ ચિંતામાં મૂકાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ