ફરૂખાબાદ ઘટના / 20 બાળકો-મહિલાઓને બંધક બનાવનાર આરોપી સુભાષ બાથમે બહાર મોકલ્યો પ્રાર્થના પત્ર, 1 બાળકને છોડાવ્યું

15 children and women held hostage police operation Farrukhabad

ઉત્તરપ્રદેશના ફરૂખાબાદમાં એક શખ્સે મકાનમાં 15થી વધુ બાળકો ગોંધી રાખતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મકાનમાં કેટલીક મહિલા પણ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ શખ્સ મકાનમાંથી થોડી-થોડી વારે ફાયરિંગ પણ કરી રહ્યો છે. મકાનમાંથી એક બોમ્બ પણ ફેંક્યો હતો. જેના કારણે કેટલાક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ શખ્સને સમજાવવા માટે ગયેલા વ્યક્તિ પર પણ તેણે ફાયરિંગ કરી દીધું હતું. જેના કારણે પોલીસની મુશ્કેલી વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ