સ્વતંત્રતા દિવસ / ગુજરાતના જૂનાગઢ સહિત આ વિસ્તારો 1947માં આઝાદ ભારતનો ભાગ ન હતા, જાણો તેમના વિલયની ખાસ વાતો

15 august 1947 india bharat independence integration of indian states kashmir junagarh hyderabad sikkim

15 ઓગસ્ટ 1947ની સવાર ભારત અને 15 ઓગસ્ટ 2020ની સવારનું ભારતનું ભૌતિક સ્વરૂપ અલગ છે. ત્યારે આપણને આઝાદી મળી હતી પણ દેશના અનેક વિસ્તારો એવા હતા જે 15 ઓગસ્ટ 1947એ ભારતનો ભાગ ન હતા. આ ક્ષેત્ર હવે ભારતીય સંઘનો અતૂટ ભાગ છે. ભારતના આ એકીકરણની પાછળ લોહ પુરુષ સરદાર પટેલની કૂટનીતિ અને પંડિત નહેરુની દૂરદ્ષ્ટિ જવાબદાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ