બર્થ ડે / આજે આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનો 85મો જન્મદિન, વધી શકે છે ચીનની બેચેની

14th dalai lama 85th birthday will be celebrated today

પૂર્વ લદ્દાખમાં ગલવાન ખીણમાં હિંસા થયા બાદથી ભારત અને ચીન વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે. બંને દેશોની સેના સામ-સામે છે. આ દરમિયાન 14 મા તિબેટીયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનો 85 મો જન્મદિવસ આજે ઉજવાશે અને તેમના અનુયાયીઓ આ દિવસને લઈને ખૂબ જ ખુશ છે.

બ્રેકિંગ ન્યૂઝ