દ્વારકા / 147 વર્ષ જૂના જર્જરિત પુસ્તકાલયનું 3 કરોડના ખર્ચે કરાશે સમારકામ

યાત્રાધામ દ્વારકામાં બધા દેવસ્થાન વચ્ચે શહેરીજનો માટે આગવી ઓળખ સમાન 147 વર્ષ જૂના પુસ્તકાલયની સ્થિતિ હાલ જર્જરિત હાલતમાં છે ત્યારે આ જુના પુસ્તકાલયનો ત્રણ કરોડથી વધુના ખર્ચે જીર્ણોદ્ધાર શરૂ થશે. જેને લઈ સ્થાનિકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. હવે મુખ્યમંત્રીને રજુઆત બાદ આ જર્જરિત લાઈબ્રેરીને ત્રણ કરોડથી વધુના ખર્ચે નવીન બનાવવાની કામગીરી હાથ ધરાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ