કરંટ લાગ્યો ? / સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 145 કરોડની વીજચોરી જપ્ત, મીટરમાં ચેડા કરનારાઓ સામે કાર્યવાહી

145 crore electricity theft seized from Saurashtra-Kutch, action taken against those who tampered with meters

PGVCLની વિજિલન્સ સ્કવૉડની વીજચોરી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવતા સૌરાષ્ટ્ર-કચ્છમાંથી છેલ્લા 6 મહિનામાં 145 કરોડની વીજચોરી જપ્ત. રાજકોટના રણછોડ નગરમાં મીટર બાળવાની ઘટના

Loading...
બ્રેકિંગ ન્યૂઝ