સુંદર પ્રેમ / એસી દિવાનગી... 140 કિલોના યુવકના પ્રેમમા 'પાગલ' યુવતીએ કર્યું એવું કે લોકો બરાબરના ખિજાયા અને કરી ટ્રોલ

140 kg uk man george keywood and australia sienna keera love story unique marriage

કહાની પ્રેમની છે. બે અલગ-અલગ દેશોમાં રહેતા લોકો ઈન્સ્ટાગ્રામ પર ચેટ કરે છે. 6 મહિના સુધી લાંબી વાતચીત ચાલે છે. યુવક 140 કિલોનો છે અને યુવતી દેખાવે સુંદર છે. બંનેની આ જોડીને ટ્રોલર્સે ખૂબ ટ્રોલ કરી. પરંતુ હજી પણ તેઓ બંને સાથે છે. બંનેનુ એક સુંદર બાળક ઓલિવર પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ