ચિંતાજનક / આ રાજ્યમાં કોરોના બાદ વધુ એક વાયરસના એટલા કેસ આવ્યા કે વધ્યું ટેન્શન, કેન્દ્રએ તાબડતોબ મોકલી ટીમ

14 zika virus case found in kerela

કેરળમાં જીકા વાયરસના કુલ 14 કેસ નોંધાયા જેથી ત્યા ચિંતાનો માહોલ છવાયો છે. પરિસ્થિતી પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકારે 6 વીશેષજ્ઞોની ટીમ કેરળમાં મોકલી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ