અમદાવાદ / કોરોના સામે લડવા ધોરણ 8માં ભણતા 14 વર્ષના વિદ્યાર્થીએ કોરોના ડ્રોન બનાવ્યું

અમદાવાદમાં કોરોના વાયરસ સામે લડવા ધોરણ 8માં ભણતા 14 વર્ષના વિદ્યાર્થીએ કોરોના ડ્રોન બનાવ્યું છે. સોસાયટીને કોરોનાથી મુક્ત રાખવા ડ્રોનનો ઉપયોગ કરે છે. ડ્રોનથી સોસાયટીને સેનેટાઇઝ કરે છે. ડ્રોન પર રિસર્ચ કરી રહેલા બાળકે આગવી ખોજ કરી છે. ઠક્કરબાપાનગરની સોસાયટી સુરક્ષિત બની છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ