Shocking / માંને ખબર પડી કે 14 વર્ષની દીકરી બની માં ! 36 અઠવાડિયાની છે પ્રેગનન્સી

14 year old daughter become mother 30 year old mother youngest grandmother

બ્રિટનમાં રહેતી એક મહિલા જે પહેલેથી જ પાંચ બાળકોની માતા છે, તેણે ખુલાસો કર્યો છે કે કેવીરીતે તે બ્રિટનની સૌથી નાની ઉંમરની નાની બની ગઇ હતી. કેલી હીલે નામની મહિલાની ઉંમર જ્યારે અંદાજે 30 વર્ષની હતી ત્યારે તેની 14 વર્ષની ટીનેજ દીકરી સ્કાઈ સાલ્ટરે બેલીને જન્મ આપ્યો.

બ્રેકિંગ ન્યૂઝ