ઓ હો હો.. / ભાવનગરમાં 14 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો 1 વર્ષમાં પર્દાફાશ, 3500 જેટલા GST નંબર રદ

 14 thousand crore bogus billing scam exposed in 1 year in Bhavnagar, 3500 GST numbers canceled

GSTના જોઇન્ટ કમિશનર એમ.એ કાવટકરે કહ્યું કે 1000 હજાર કરતાં વધુ GST નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે, છેલ્લા એક વર્ષમાં 14000 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ