દુર્ઘટના / બિહારના છપરામાં ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

A 14-coach train derailed in Bihar's Chhapra

સવારે 8 વાગ્યે છપરાથી નિકળેલ તાપ્તી ગંગા એક્સપ્રેસ 45 મિનિટની સફર કર્યા બાદ આ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશન પર પહોંચી કે તેના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેમાં ચાર લોકોને ગંભીર ઇજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ