ચૂંટણી / સૌરાષ્ટ્રની 7 બેઠકના તમામ 14 ઉમેદવાર કરોડપતિ, જાણો સૌથી વધારે કોની?

14 candidates crorepatis on seven lok sabha seats in Saurashtra

કોમનમેનની વાતો કરનારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સૌરાષ્ટ્રમાં કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે. સૌરાષ્ટ્રની 7 બેઠકના તમામ 14 ઉમેદવાર કરોડપતિ છે. સૌરાષ્ટ્રના તમામ ઉમેદવાર અમીર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ