આતંક / જમ્મૂ કાશ્મીર ગયેલા 138 કામદારો કોલકત્તા પાછા આવ્યા, 5 સાથીની હત્યા બાદ હતું જીવનું જોખમ

138 Workers Brought Back From Srinagar to Kolkata in View of October Terror Attack

આતંકીઓની નાપાક હરકતો બાદ પશ્ચિમ બંગાળની સરકારે એલાન કર્યું હતું કે તેઓ જમ્મૂ કાશ્મીરમાં મજદૂરી કરી રહેવા દરેક કામદારોને ત્યાંથી પાછા લાવશે. આ દરેક કામદારો જમ્મૂ તાવી એક્સપ્રેસથી સોમવારે રાતે કોલકત્તા પહોંચ્યા. 138માંથી 133 કામદારો પશ્ચિમ બંગાળમાં રહેનારા હતા જ્યારે 5 કામદારો અસમના હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ