ગોટાળો / મોબાઈલ દીઠ એક IMEI નંબરને બદલે મેરઠમાં એક નંબરના 13000 મોબાઈલ ફોન સામે આવ્યા; પોલીસ તપાસ શરુ

13000 mobiles phones activated on a single IMEI number police starts investigation

દરેક મોબાઈલ ફોનમાં એક યુનિક IMEI નંબર હોય છે, પરંતુ મેરઠમાં એવી વાત સામે આવી છે કે એક જ IMEI નંબર પર 13000થી વધુ ફોન સક્રિય છે. મેરઠ ઝોનના ADG રાજીવ સબરવાલ કહે છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ