સમસ્યા / જેતપુરમાં પ્રદૂષણને નાથવા જતા બેકારી બેકાબૂ બની જવાની ભીતિ

130 factory NGT issues notice for pollution in jetpur rajkot Gujarat

જેતપુરમાં વધતા પ્રદુષણને લઇ NGTએ કાયર્વાહી હાથ ધરી છે. 130 જેટલા કારખાનાઓને પ્રદુષણ માટે નોટિસ આપવામાં આવી છે. ડેપ્યુટી કલેકટર દ્વારા તમામ કારખાનાઓને નોટિસ આપવામાં આવી છે. પ્રદુષણ કરતા કારખાનાઓને કંપનસેશન અને દંડ સહીતની કાર્યવાહી કરવામાં આવી છે. કારખાનેદારો નિયમોને અમલ ન કરે તેને સીલ મારવાની કાયર્વાહી કરવામાં આવશે. કારખાનાઓ બંધ થાય તો 50 હજાર જેટલા કારીગરો બેકાર થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ