શરમજનક / દિલ્હીમાં ફરી નિર્ભયા જેવી ઘટના, રેપ બાદ લોહીથી લથબથ બાળકી પહોંચી પડોશીના ઘરે અને...

13 Year Old Girl Brutally Raped Like Nirbhaya

દિલ્હીમાં પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારમાં 13 વર્ષની માસૂમ સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. બાળકી ઘરમાં એકલી હતી. આ દરમિયાન તેની સાથે ક્રુરતા થઇ છે. વિરોધ કરવા પર બાળકીના માથા પર અને શરીર પર ઘા કરવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ