રાહતના સમાચાર / અમદાવાદ સિવિલમાં કોવિડના 13 વોર્ડ બંધ કરાયા, કોરોનાની રફતાર ધીમે પડતા લેવાયો નિર્યણ 

13 wards of Kovid closed in Ahmedabad Civil, decision taken to slow down Corona

વિલ હોસ્પિટલમાં 73 ટકા બેડ ખાલી જોવા મળી રહ્યા છે, તો કોવિડના 13 વોર્ડ બંધ કરાયા છે, આ તરફ હોસ્પિટલમાં ક્રિટિકલ બેડ પણ ખાલીખમ જોવા મળે છે જેને લઈને ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ