OMG / ભ્રષ્ટ અધિકારીના ઘરેથી મળ્યું આટલા ટન સોનું, રોકડ રકમ તો વાંચીને આંખો ફાટી જશે

13 tons of gold found at home of ‘corrupt’ Chinese ex governor

એક ભ્રષ્ટ અધિકારીની પાસેથી 13 ટન સોનુ અને બેંકમાં 2 લાખ 62 હજાર કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ મામલો ચીનનો છે. પાવરફુલ સામ્યવાદી અધિકારી પર લાંચમાં સોનું લેવાનો આરોપ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ