ગાંધીનગર / કોરોના બ્લાસ્ટ: 13 મેડિકલ સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ આવતા હડકંપ, અમદાવાદમાં ગયા હતા પાર્ટી કરવા

13 students of GMERS Medical College tested positive for corona

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટનગરમાં GMERS મેડિકલ કોલેજના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા તંત્ર દોડતુ થઇ ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ