ઠગાઇ / વિદેશ જવાની લાલસા રાખનારા 13 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, 50 લાખથી વધુ રૂપિયા લઇ બંટી-બબલી ફરાર

13 students desiring to go abroad cheated in vidyanagar

છેલ્લાં કેટલાક સમયથી વિદેશમાં જવાનો મોહ ધરાવનારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થયાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરીવાર આવી વધુ એક ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ