ચૂંટણી પરિણામ / પરાજય બાદ કોંગ્રેસમાં નવો દોર, જાણો અત્યાર સુધીમાં કેટલાં નેતાઓએ મોકલ્યાં રાજીનામાં

13 senior congress leaders offers to resign from their post after Lok Sabha Election Result

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં આકરા પરાજય બાદથી પાર્ટીમાં મંથનનો દોર શરૂ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ પણ રાજીનામાની રજૂઆત કરી ચૂકેલ છે. અસમ, ઝારખંડ, પંજાબ સહિત અનેક અન્ય પ્રદેશોનાં 13 નેતાઓએ પાર્ટીનાં નિરાશાજનક પ્રદર્શન બાદ પોતાનું રાજીનામુ રાહુલ ગાંધીને મોકલી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ