તમારા કામનું / ચેતજો! Android ફોન હોય તો આજે જ ડિલીટ કરી દેજો આ 13 Apps, Google એ લગાવ્યું બેન

13 scary android phone apps banned from google play store

Google Play Store પરથી ઘણી એપ્સ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ એપ્સ યુઝર્સને એડ દ્વારા ટાર્ગેટ કરતી હતી અને ડિવાઈસને હેગ કરી નાખતી હતી. જો તમે પણ આ એપ્સને ડાઉનલોડ કરી છે તો તમારે આ એપ્સને તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ