દુર્ઘટના / મોટા સમાચારઃ હેલિકોપ્ટર ક્રેશમાં 14માંથી 13ના મોત, જાણો નીલગિરિના જંગલોમાં ક્યાં અને કેવી રીતે બની દુર્ઘટના

13 personnel dead military chopper crash TamilNadu accident reason

તામિલનાડુના કન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું . જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ  જનરલ બિપિન રાવત પોતાની પત્ની સાથે સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના ક્યાં અને કઈ રીતે બની?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ