દુર્ઘટના / અમેરિકાના શિકાગોમાં અંધાધૂંધ ગોળીબાર: 13 લોકો ઘાયલ, 4ની હાલત ગંભીર

13 people were shot at a house party in chicago

અમેરિકાના શિકાગોમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. ગોળીબારની આ ઘટના 13 લોકોને ગોળી વાગી હતી. જે પૈકી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ