ફરિયાદ / બનાસકાંઠામાં 55 વર્ષીય ખેતર માલિકે ખેતમજૂરની 13 મહિનાની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

13 month old baby rape case Lakhni Banaskantha

બનાસકાંઠાના લાખણી 13 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં ખેતર માલિકે ભાગીયા તરીકે કામ કરતા ખેતમજૂરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ