ડાર્ક વેબ / ડૅબિટ કે ક્રેડિટ કાર્ડ વાપરો છો તો આવ્યા ખરાબ સમાચાર, ઈતિહાસની સૌથી મોટી 13 લાખ કાર્ડની ડૅટા ચોરી

1.3 million Indian bank cards are up for sale on the dark web1.3 million Indian bank cards are up for sale on the dark web

ભારતમાં લગભગ 13 લાખ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ વેચાણ માટે ઉપલબ્ધ છે. ડાર્ક વેબ પર અત્યાર સુધીનું સૌથી મોટું ડેબિટ કાર્ડ કૈશે છે  અને જેમાં  98% ભારતીય બેંકોના કાર્ડ્સ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ