વેદના / ભરૂચનાં આ પરિવારમાં 13 સભ્યો રતાંધળાથી પીડિત, છતાં સ્વાભિમાનપૂર્વક રળી રહ્યાં છે રોજીરોટી

13 members of this family are suffering from nyctalopia in Bharuch

કુદરતની અમૂલ્ય બક્ષિસ જેવી આ આંખો વગરનાં જીવનની કલ્પનાજ કઈ રીતે કઈ શકાય. આંખો ન હોય તો દુનિયા રંગવિહીન જ નહીં પરંતુ એક આખે આખું અંધકારનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. તેનાં માટે અજવાળું કે અંધારું એક સમાન બની જાય છે. ત્યારે વિચારો તેમનું જીવન કેટલું કઠીન બની જતું હશે. અહીં વાત કરવી છે ભરૂચનાં એક એવા પરિવારની કે જેને વારસામાં કોઇ મિલ્કત નહીં પણ મળ્યો છે અંધાપો.

બ્રેકિંગ ન્યૂઝ