કાળો કારોબાર! / બાપ રે! તમારા ઘરે આવતું ઘી નકલી તો નથી ને? રાજકોટમાંથી એક-બે નહીં પણ 13 લાખનું ભેળસેળિયું ઘી ઝડપાયું

13 lakh worth of adulterated ghee was seized from rajkot

રાજકોટમાં ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમી મળતા મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડવામાં આવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ