કોરોના વાયરસ પર ભયંકર રીપોર્ટ : મે મહિના સુધી ભારતમાં 13 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી જશે | 13 lakh coronavirus cases may come in may in india : scientist says in a study

અહેવાલ / કોરોના વાયરસ પર ભયંકર રીપોર્ટ : મે મહિના સુધી ભારતમાં 13 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી જશે

13 lakh coronavirus cases may come in may in india  : scientist says in a study

કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવી દીધો છે. જે ઝડપથી કોરોના વયારસનાં કેસ વધી રહ્યા છે તેને જોઇને વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ 600ની નજીક છે. કોરોના વાયરસનું ટ્રાન્સફર ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે હાલમાં કોરોના વાયરસ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે. હાલમાં જ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસનાં કુલ 13 લાખ પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ