લાલ 'નિ'શાન

મુશળધાર વરસાદ / ખંભાતમાં 9 કલાકમાં 13 ઈંચ, દરિયામાં પાણીનો નિકાલ ન થતાં શહેર જળબંબાકાર

13 Inch Rainfall In Khambhat at 9 Hours

ખંભાતની જો વાત કરીએ તો શહેરમાં સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી દીધી છે. સવારથી જ સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે શહેર જાણે કે નદીમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ