દુઃખદ / અ-મંગળવાર : કર્ણાટક અને હરિયાણામાં ગમ્ખવાર રોડ અકસ્માતમાં 13ના મોત, 43 ઘાયલ 

13 death in road accidents in Karnataka and Haryana

કર્ણાટકના હુબલીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા. બીજી બાજુ 26 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ