અમદાવાદ / શાહઆલમમાં હિંસક દેખાવ મામલે કાર્યવાહી, CCTV ફૂટેજના આધારે વધુ 13 આરોપીઓની ધરપકડ

13 accused arrested in Shahalam violent ahmedabad

અમદાવાદના શાહઆલમમાં હિંસક દેખાવના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આજે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા આરોપીઓમાં 3 સગીર વયના છે. તેમાં CCTV ફૂટેજના આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ